VIDEO: એનએચઆઈ ટોલ પ્લાઝા કૌભાંડ: ઈડી દ્વારા દેશભરમાં 14 સ્થળોએ દરોડા, નકલી રસીદો દ્વારા કરોડોની છેતરપિંડી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હાઈવે ઓથોરિટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટોલ પ્લાઝા પર થતી છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં આશરે ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે અનધિકૃત સોફ્ટવેર દ્વારા નકલી ટોલ રસીદો બનાવીને નાણાકીય આવકને સત્તાવાર ખાતામાંથી અન્યત્ર વાળવામાં આવી રહી હતી….ફોરેન્સિક તપાસમાં આ ગેરરીતિઓની પુષ્ટિ થયા બાદ, એજન્સી દ્વારા ડિજિટલ પુરાવા એકત્રિત કરી આ કૌભાંડના મુખ્ય લાભાર્થીઓ અને નાણાકીય ટ્રેલની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




