VIDEO: અડધી રાત્રે આવા અવાજો સંભળાય તો ચેતી જાજો! ઘરની બહાર નીકળતા પહેલા જોઈ લો
સાબરકાંઠામાં પ્રાંતિજના સાંપડ ગામે તસ્કરોએ તકખાટ મચાવ્યો છે. બંધ મકાનનું તાળું તોડીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાં ચો
સાબરકાંઠામાં પ્રાંતિજના સાંપડ ગામે તસ્કરોએ તકખાટ મચાવ્યો છે. બંધ મકાનનું તાળું તોડીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરો વિચિત્ર અવાજો સાથેની સાઈન કરતા હતા. જે નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ચોરોએ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી. ચાર જેટલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા છે.




