VIDEO: Anand / ઉમરેઠ પેટાચૂંટણી; NCP નેતા જયંત પટેલે ચિખોદરામાં કર્યું મતદાન, પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કરતા રાજકીય ગરમાવો
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે યોજાઈ રહેલા મતદાનમાં દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. NCPના વરિષ્
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે યોજાઈ રહેલા મતદાનમાં દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. NCPના વરિષ્ઠ નેતા જયંત પટેલે ચિખોદરા ગામ ખાતે મતદાન મથકે પહોંચી વોટિંગ કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ રાજ્યના અને ખાસ કરીને ઉમરેઠના રાજકીય માહોલ અંગે મોટું નિવેદન આપ્યું છે. જયંત પટેલે આ પેટાચૂંટણીમાં સ્પષ્ટપણે 'પરિવર્તન' આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમના આ સંકેતે રાજકીય વિશ્લેષકો અને હરીફ પક્ષોમાં ભારે ચર્ચા જગાડી છે. બોસ્કીના નિવેદન બાદ ઉમરેઠના ચૂંટણી જંગમાં ગરમાવો વધી ગયો છે.




