Anandમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ, ઉમરેઠ-ડાકોર વચ્ચે નોંધાયું કેન્દ્રબિંદુ
આણંદમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. આણંદથી 30 kmના અંતરે ઉમરેઠ-ડાકોર વચ્ચે ભૂકંપનું કેન્દ

આણંદમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. આણંદથી 30 kmના અંતરે ઉમરેઠ-ડાકોર વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો ઝટકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.4નો આંચકો અનુભવાયો હતો. સદ્નસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.




