VIDEO: સિમ્પલ ટ્રાવેલ લુકમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી નયનતારા, સાદગીભર્યો લુક બન્યો ચર્ચાનો વિષય
દક્ષિણ ભારતીય ફિલ્મોની સુપરસ્ટાર નયનતારા મુંબ

દક્ષિણ ભારતીય ફિલ્મોની સુપરસ્ટાર નયનતારા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેઓ સાદગીભર્યા છતાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. એરપોર્ટ પર હાજર પાપારાઝીએ તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.




