VIDEO: દીકરી સાથે જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દીકી, સિમ્પલ લુકે ખેંચ્યું ધ્યાન
બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની દીકરી સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પ

બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની દીકરી સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થયા હતા. આ દરમિયાન બંનેને પાપારાઝીઓએ કેમેરામાં કેદ કર્યા હતા. નવાઝુદ્દીન હંમેશની જેમ સાદા અને સિમ્પલ લુકમાં જોવા મળ્યા, જ્યારે તેમની દીકરી પણ તેમની સાથે જોવા મળી હતી. બંનેએ સ્મિત સાથે ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.




