મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: આકાંક્ષા મલ્હોત્રાના સિમ્પલ લુકે લૂંટી લાઇમલાઇટ, સોશિયલ મીડિયા પર લગાવી આગ

અભિનેત્રી આકાંક્ષા મલ્હોત્રા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થઈ હતી. આ દર

તસવીર: gstv

અભિનેત્રી આકાંક્ષા મલ્હોત્રા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતા. પાપારાઝીઓએ તેની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા, જ્યારે આકાંક્ષાએ સ્મિત સાથે સૌનું અભિવાદન કરીને સહજ અંદાજમાં પોઝ આપ્યા. તેનો એલિગન્ટ લુક અને આત્મવિશ્વાસભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો