મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવે ભારે વાહનો માટે 7 દિવસ બંધ

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે નસવાડી અને કવાંટને જોડતો સ્ટેટ હાઇવે ભારે વાહનો માટે આગામ

તસવીર: gstv

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે નસવાડી અને કવાંટને જોડતો સ્ટેટ હાઇવે ભારે વાહનો માટે આગામી 7 દિવસ સુધી બંધ કરી દેવાયો છે. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના માર્ગ પર આવેલા કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતાં સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો