VIDEO: પાવાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, માં કાલીના દર્શન કરીને અનુભવી ધન્યતા
પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. દેશભરમાં અત્યારથી જ લોકો હર્ષોલ
પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. દેશભરમાં અત્યારથી જ લોકો હર્ષોલ્લાસ સાથે લોકો પર્વની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: Mahudi : મહુડી જૈનતીર્થ ખાતે કાળીચૌદસે યોજાશે શ્રીઘંટાકર્ણવીરનો ચમત્કારિક હવન
વહેલી પરોઢે દર્શનાર્થીઓનું કિડીયારું ઉભરાયું
પંચમહાલમાં આજે કાળી ચૌદસના દિવસે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માં કાલીના દર્શન માટે વહેલી પરોઢે દર્શનાર્થીઓનું કિડીયારું ઉભરાયું હતું. માતાના દર્શન અર્થે દૂર-દૂરથી લોતો દર્શનનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. મા કાલીના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી.






