મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરતાં કુલપતિની ચેમ્બરમાં બેઠાં ધરણાં પર

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એજ્યુકેશન કરતાં વિવાદોના કારણે સતત ચર્ચામાં રહે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એજ્યુકેશન કરતાં વિવાદોના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરાતા વિરોધ પ્રદર્શન થયું હતું. વર્ષોથી કોન્ટ્રાક્ટ હેઠળ રહેલા કર્મચારીઓને ચૂંટણીના કારણે બે મહિના જેવા ટૂંકા કોન્ટ્રાક્ટ હેઠળ લેવામાં આવ્યાં હતાં. ત્યારે આ કર્મચારીઓએ અગાઉ વિરોધ પ્રદર્શ કર્યું હતું. તેમ છતાં કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ થયા નહોતા. જેને લઈને આજે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં કુલપતિની ચેમ્બરમાં ધરણા કર્યા હતાં.

આ સમાચાર શેર કરો