મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પંચમહાલમાં તમામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ જાહેર, જાણો ગોધરામાં કોની કરાઈ વરણી

પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની જ

પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા પક્ષ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાઓના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા.

ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લીલાબેન સંજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પરસોતમભાઈ કોયાભાઈ બારીયાનું નામ જાહેર થયું છે. કારોબારી અધ્યક્ષ તરીકે ધરતીબેન ગૌરાંગસિંહ પટેલ, પક્ષના નેતા તરીકે મીનાક્ષીબેન ગજેન્દ્રસિંહ પરમાર અને દંડક તરીકે કનુભાઈના નામ પર મહોર મારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો