VIDEO: નામચી: ભૂસ્ખલનમાં બારના મોત
સિક્કિમના નામચી નજીક નિર્માણાધીન ટનલ પાસે ભયાનક ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા ૧૨ લોકોના કરૂણ મોત થયા હતા , જ્યારે અનેક મજૂરો કા

સિક્કિમના નામચી નજીક નિર્માણાધીન ટનલ પાસે ભયાનક ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા ૧૨ લોકોના કરૂણ મોત થયા હતા , જ્યારે અનેક મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ હતી .ભારે વરસાદને કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી . NDRF, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાના ભગીરથ પ્રયાસો ચાલુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતી




