મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાલોલમાં નગરપાલિકા કચેરી વિસ્તાર જળબંબાકાર

પંચમહાલના કાલોલમાં માત્ર બે ઇંચ વરસાદમાં જ નગરપાલિકા કચેરી પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દર વર્ષની જેમ

તસવીર: gstv

પંચમહાલના કાલોલમાં માત્ર બે ઇંચ વરસાદમાં જ નગરપાલિકા કચેરી પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા કચેરીમાં વરસાદી પાણી ઘૂસી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વર્ષોથી ચાલી આવતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નગરપાલિકા નિષ્ફળ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓ અને નાગરિકોને દર વર્ષે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.   

આ સમાચાર શેર કરો