મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગીર સોમનાથ પડાપાદર ગામે આંગણવાડીમાં બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળ અને ધનેડાં નીકળ્યાં

Moths came out in food given to children in Anganwadi | ગીર સોમનાથ જિલ્લાના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકોના ભોજનમાં ઈયળ અને ધનેડાં નીકળ્

ગીર સોમનાથ જિલ્લાના  પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રમાં બાળકોના ભોજનમાં  ઈયળ અને ધનેડાં નીકળ્યાં હોવાના આરોપ લાગ્યા છે. ઉના તાલુકાના પડાપાદર ગામમાં આંગણવાડી કેન્દ્ર પર ગામના અનેક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો  અનેબાળકોને આપાયેલું ભોજન જમીન પર ફેંકી દેવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો