મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે મોરારીબાપુએ આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામક

પ્રસિદ્ધ રામકથાકાર  મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા - માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મોરારી બાપૂએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, "ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, તમારો વાયદો નિભાવજો. મેં તમારું નિવેદન સાંભળ્યું છે અને મને સારું લાગ્યું. કોઇ વ્યક્તિ યુદ્ધ રોકવી દે તો કેટલું સારું."

આ સમાચાર શેર કરો