VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી રંગબેરંગી લાઇટ સાથે 'મૂન ટ્રેઇલ'નો પ્રારંભ, સેલ્ફી-રીલ બનાવવા માટે નવું હોટસ્પોટ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર પાર્ક છે ત્યાં હવે 'રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલ' શહેરીજનો માટે એક નવું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર પાર્ક છે ત્યાં હવે 'રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલ' શહેરીજનો માટે એક નવું નજરાણું બનશે. રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલમાં વાઘ,સિંહ,જીરાફ, ઘોડો, હાથી,સસલા,ફ્લેમિંગો,ગુલાબ,કમળ, સનફ્લાવર, ટુ લેયર ફાઉન્ટેન, લાઇટિંગ ટનલ, લાઇટિંગ સ્વિંગ્સ,સેલ્ફી પોઇન્ટ્સ, ડાન્સ ફ્લોર, લાઇટિંગ બોલ્સ, લાઇટિંગ ટેબલ-ચેર અને બીજા વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર જોવા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત