Video: ધારાસભ્ય મેવાણીનો DGP ને વળતો જવાબ, પોલીસ ચોખ્ખી હશે તો કોઈ પટ્ટા ઉતારી નહીં શકે
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ તેનો ઉગ્ર વિ
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો. DGP વિકાસ સહાયે પણ મેવાણીને આડકતરો જવાબ આપ્યો હતો, જે બાદ જિજ્ઞેશ મેવાણીએ ડીજીપી વિકાસ સહાયના જવાબ પર પલટવાર કર્યો છે. મેવાણીએ કહ્યું કે પોલીસ ચોખ્ખી હશે તો કોઈ પટ્ટા ઉતારી નહીં શકે. ગુજરાતના મોટાભાગના એસપીને દારૂ-ડ્રગ્સના હપ્તા મળે છે. ખાણ અને ખનિજના હપ્તા મોટાભાગના અધિકારી લે છે. જે અધિકારી હપ્તા લે છે તે ક્યાંથી દારૂ બંધ કરાવે.
જાહેરાત







