મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતની મીઠી ખાડી ભયજનક સપાટીએ, ઘરમાં પાણી ઘુસવાનો સ્થાનિકોમાં ફેલાયો ડર

સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં

સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. હાલ ભયજનક સપાટીએ વહેતી ખાડીમાં વધારે વરસાદ પડે તો સ્થિતિ વિકટ થઈ શકે તેમ છે. વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો