મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: માલશેજ ઘાટમાં મોતના મુખમાંથી યુવકનો ચમત્કારિક બચાવ! ચોમાસામા ફરવા જતા પહેલા જોઈ લેજો આ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

તસવીર: gstv

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રના માલશેજ ઘાટમાં ધોધના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા એક યુવકનો સાહસિક બચાવ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. બચાવ દળે પોતાનો જીવ જોખમમાં મૂકી યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો. આ ઘટનાએ ચોમાસામાં બેદરકારી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તે ફરી એકવાર યાદ અપાવ્યું છે. આ વીડિયો જૂનો છે કે નવો તેની અમે પુષ્ટિ કરતા નથી. આ ફક્ત એક વાયરલ વીડિયો અને બેદરકારી કેટલી જોખમી હોઈ શકે એ દર્શાવવાના હેતુથી શેર કરવામા આવ્યો છે.

આ સમાચાર શેર કરો