મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘે રેલી કાઢી પુરુષ દિવસની કરી ઉજવણી

Men's Day : સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યા

Men's Day : સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. સુભાષબ્રિજથી નમસ્તે સર્કલ સુધી કાઢવામાં આવેલી આ રેલીમાં 150થી  વધારે પુરુષોએ ભાગ લીધો હતો. આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે. 

આ સમાચાર શેર કરો