મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા DDO પ્રદીપસિંહ રાઠોડ કાર અકસ્માતમાં થયા ઇજાગ્રસ્ત

મહેસાણા-ગાંધીનગર હાઇવે પર ખરણા-બોરું ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણા DD

તસવીર: gstv

મહેસાણા-ગાંધીનગર હાઇવે પર ખરણા-બોરું ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણા DDO પ્રદીપસિંહ રાઠોડ ઇજાગ્રસ્ત થયા છે. ગોજારીયાથી ગાંધીનગર તરફ જતા સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પગના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક વિસનગરની નૂતન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો