મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિરમગામમાં મેડિકલ સ્ટોર્સ રહ્યા બંધ, દેશવ્યાપી હડતાળને વેપારીઓએ આપ્યું સમર્થન

ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આજે વિરમગામ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન પણ દેશવ્યાપી હડતા

ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આજે વિરમગામ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન પણ દેશવ્યાપી હડતાળમાં સામેલ થયેલુ હતુ. વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના મતે, ઓનલાઈન ફાર્મસીના કારણે નકલી દવાઓનું જોખમ વધે છે અને સામાન્ય વેપારીઓને મોટું નુકસાન થાય છે. આ હડતાળને પગલે દવા બજાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું, જેને વેપારીઓનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.

આ સમાચાર શેર કરો