મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે, ઉકળાટ વધવાની શક્યતા

રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેતા ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની

રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેતા ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હજી પણ ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેતો દેખાતા નથી. 9 અને 10 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે આશરે 41 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી ઉકળાટ વધવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો