VIDEO: અમદાવાદ વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 1
અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગી હતી. અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આગ લાગી હતી.સોલ્વન્ટ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હોવાથી વધુ ગાડીઓને તૈયાર રહેવા સૂચના અપાઇ છે. પોલીસનો કાફલો પણ રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે.




