મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મસ્જિદ ડિમોલિશન કામગીરી સામે વિરોધ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મસ્જિદ ડિમોલિશનની કામગીરી સામે વિરોધ જોવા મળ્યો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમો

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મસ્જિદ ડિમોલિશનની કામગીરી સામે વિરોધ જોવા મળ્યો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી કરી હતી. કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ પઠાણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો