VIDEO: મનસુખ સાગઠીયાની અપ્રમાણસર મિલક્ત મામલો, સાગઠીયાના પરિવારે આગોતરા જામીનની કરી અરજી
રાજકોટ શહેરમાં પૂર્વ સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની અપ્રમાણસર મિલક્ત મામલે મહત્વના સમાચાર
રાજકોટ શહેરમાં પૂર્વ સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની અપ્રમાણસર મિલક્ત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.કે વોરાની નિમણૂક કરવામાં આવી.
સાગઠીયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી
21 તારીખે મનસુખ સાગઠીયાની પત્ની, પુત્ર તેમજ ભાઈની આગોતરા જામીન અરજી અંગેની સુનવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે. અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરી રહેલા તપાસની અધિકારી દ્વારા સમન્સ પાઠવીને નિવેદન આપવા તેમને જણાવાયું હતું, પરંતુ નિવેદનની જગ્યાએ સાગઠીયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી છે




