શ્વેતક્રાંતિમાં દૂધના ટેન્કરો આવતા, હવે દારૂના ટેન્કરો પકડાય છે; મનીષ દોષીના સરકાર પર ચાબખા
ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના નાગરિકો માટે દારૂને મળેલી છૂટછાટ પર કોંગ્રેસ પ્રવક્તા

ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના નાગરિકો માટે દારૂને મળેલી છૂટછાટ પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર ચાબખા માર્યા છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, ભાજપના શાસકોના પાપે કિંમતી જમીન લૂંટાઈ રહી છે, 1995માં ગુજરાતનો વિકાસ દર કોંગ્રેસ શાસનમાં દારૂબંધીમાં પણ સારો હતો. ભાજપની નિષ્ફ્ળતાના લીધે ગુજરાતમાં વેપાર બંધ થયા છે. શ્વેતક્રાંતિમાં દૂધના ટેન્કરો આવતા,હવે દારૂના ટેન્કરો પકડાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં કરોડોના MoU થયા છતાં વેપાર ધંધા ઠપ થઈ ગયા છે.
જાહેરાત






