મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં યોજાઈ કેરી હરિફાઈ, 150 ખેડૂતોએ 81 જાતો માટે બનાવટો પ્રદર્શિત કરી

વલસાડના ચણવઈ ખાતે કેરી હરીફાઈ અને કેરી પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમા

વલસાડના ચણવઈ ખાતે કેરી હરીફાઈ અને કેરી પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં કેરીની 81 જેટલી વિવિધ જાત અને 24 જેટલી કેરીની બનાવટોને પ્રદર્શિત કરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો