મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: લવ મેરેજનો કાયદો બનાવો, દીકરા-દીકરીના લગ્ન બાદ માતા-પિતાને રડતાં જોયા:હિરા સોલંકી

ગુજરાતમાં પ્રેમલગ્નના મુદ્દે કાયદાકીય સુધારાની માગ વધુ મજબૂત બની રહી છે. પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજ પણ આ મામલે સક્રિય બન્યો

ગુજરાતમાં પ્રેમલગ્નના મુદ્દે કાયદાકીય સુધારાની માગ વધુ મજબૂત બની રહી છે. પાટીદાર સમાજ બાદ હવે કોળી સમાજ પણ આ મામલે સક્રિય બન્યો છે. રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીએ પ્રેમલગ્ન મુદ્દે નવો કાયદો બનાવવાની ઉગ્ર માગ કરી છે.

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાની માગણી પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, દીકરા-દીકરીના લગ્ન પછી ઘણીવાર સ્થિતિ અત્યંત મુશ્કેલ બની જાય છે. મેં અનેક માતા-પિતાને આવા નિર્ણયો બાદ રડતા જોયા છે, જેથી તેમણે લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો