મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન

બોટાદ સ્થિત સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. મૌની અમા

બોટાદ સ્થિત સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. મૌની અમાસ નિમિત્તે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર હનુમાનજી મંદિરે પ્રયાગરાજમાં શરુ થયેલા મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ હતી.

શ્રીકષ્ટભંજનદેવ દાદાના શણગાર, આરતી અને દર્શનનો ભક્તોએ લીધો અમૂલ્ય લ્હાવો માણ્યો હતો. જેમાં સાળંગપુરધામમાં આજે ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિનો દિવ્ય મેળાપ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો