VIDEO: વરસાદ બાદ મેઘરજના ગ્રામ્ય પંથકમાં તીડનો આતંક
એકતરફ મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે. તો બીજી તરફ અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે. મેઘરજના ગ
એકતરફ મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે. તો બીજી તરફ અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે. મેઘરજના ગ્રામ્ય પંથકમાં તીડના ઝુંડે દેખા દીધી હતી. ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરિણામે જગતના તાતના માથે વધુ એક મુશ્કેલી મંડરાઈ રહી છે.




