VIDEO: જુનાગઢના વિસાવદરમાં શિકાર માટે સિંહણે લગાવી નદીમાં છલાંગ, સમગ્ર ઘટના કેમેરમાં કેદ
જૂનાગઢના વિસાવદરના વીરપુરમાં એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં સિંહણ બકરાનો શિકાર કરવા પાણીમાં છલ
જૂનાગઢના વિસાવદરના વીરપુરમાં એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં સિંહણ બકરાનો શિકાર કરવા પાણીમાં છલાંગ લગાવે છે. નદીના 15 ફૂટ જેટલા ઉંડા પાણીમાં તરીને સિંહણ સામે કાંઠે બકરાનો શિકાર કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.




