મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર સોમનાથમાં સિંહ દ્વારા નંદી પર હુમલાનો પ્રહાર

અવારનવાર આપણે જંગલી જાનવર દ્વારા માનવ પર કે અન્ય પશુ પર હુમલા વિશે સાંભળતા હોઈએ છીએ. ગીર સોમનાથમાં છાશવારે સિંહ અને દિપડા દ્વારા હુમલ

અવારનવાર આપણે જંગલી જાનવર દ્વારા માનવ પર કે અન્ય પશુ પર હુમલા વિશે સાંભળતા હોઈએ છીએ. ગીર સોમનાથમાં છાશવારે સિંહ અને દિપડા દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવે છે. એવામાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સિંહ દ્વારા ગાયના વાછરડા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ ઉના ના સુલતાનપુર ગામે ધોળા દિવસે માદા સિંહે નંદી પર હુમલાનો પ્રહાર કર્યો હતો. જો કે, નંદીએ વળતો પ્રહાર કરતા માદા સિંહને ભાગવું ભારે પડ્યું હતું. ધોળા દિવસે સિંહણનો ગામમાં પહોચી નંદી પર હુમલાના પ્રયાસને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો