મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં લાઇટના ધાંધિયા ઉભા થતા લોકોમાં રોષ

વડોદરામાં વીજ કંપનીના અકોટા અને વાસણા સબ ડિવિઝન હેઠળ આવતી અસંખ્ય સોસાયટીઓમાં લાઇટ જતી રહી હતી. વીજ કંપની દ્વારા કોઇ પગલા ભરવામાં ન

વડોદરામાં વીજ કંપનીના અકોટા અને વાસણા સબ ડિવિઝન હેઠળ આવતી અસંખ્ય સોસાયટીઓમાં લાઇટ જતી રહી હતી. વીજ કંપની દ્વારા કોઇ પગલા ભરવામાં ના આવતા સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો