Video: સુરતમાં કોર્ટે દીક્ષા પર કોઈ રોક ન લગાવી હોવાનો વકીલનો દાવો, માતાને બદનામ કરવા કરાઇ છે અરજી

સુરતમાં સાત વર્ષની દીકરીના દીક્ષા કેસમાં નવો વળાંક આવ્યો છે. દિકરીના માતાએ દાવો કર્ય

સોર્સ: GSTV

સુરતમાં સાત વર્ષની દીકરીના દીક્ષા કેસમાં નવો વળાંક આવ્યો છે. દિકરીના માતાએ દાવો કર્યો છે કે તેમણે જાતે જ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે તેમની દીકરીને દીક્ષા આપવાની નથી. મહિલાના વકીલે આક્ષેપ કર્યો છે કે, કોર્ટે દીક્ષા પર કોઈ રોક લગાવી નથી, પરંતુ પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટંટ માટે આ અરજી કરી હોવાનો વકીલે આક્ષેપ કર્યો છે. પિતાની સંમતિ કે દીકરી પુખ્તવ્યની થાય ત્યાં સુધી દીક્ષા નહિ આપવામાં આવે તેવુ એફિડેવિટ કર્યુ છે. આ કેસની વધુ સુનાવણી 2 જાન્યુઆરીના રોજ થશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત