VIDEO: શ્રાવણ માસનો અંતિમ સોમવાર, સોમનાથ દાદાની આરતીના દર્શન
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ પહોંચ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ પહોંચ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં હજારો ભાવિકો ઉમટ્યા




