VIDEO: લૈલા ખાનનો ગ્લેમરસ અંદાજ, ફેશન સેન્સે ખેંચ્યું સૌનું ધ્યાન
મુંબઈમાં યોજાયેલી છાયા મોમાયાની પાર્ટીમાં અભિનેત્રી લૈલા ખાન સ્ટાઇલિશ અંદાજમાં પહોં

મુંબઈમાં યોજાયેલી છાયા મોમાયાની પાર્ટીમાં અભિનેત્રી લૈલા ખાન સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. ગ્લેમરસ આઉટફિટમાં લૈલા સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી હતી. પાપારાઝીઓ માટે તેણે આત્મવિશ્વાસ સાથે અલગ-અલગ પોઝ આપ્યા અને સ્મિત સાથે સૌનું અભિવાદન કર્યું. તેની આકર્ષક હાજરી અને ફેશન સેન્સ પાર્ટીની મુખ્ય ચર્ચામાં રહ્યા, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.




