મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અલ્પેશ કથિરીયાના ભાજપ પ્રવેશના કાર્યક્રમમાં હાજર ન રહેવા મુદ્દે કુમાર કાનાણીનો ઘટસ્ફોટ

સુરતમાં થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પા

  સુરતમાં થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પાસના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયાં હતાં. માનગઢ ચોક ખાતે જ્યાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની રોજિંદી બેઠક છે. ત્યાંથી જ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને અલ્પેશ અને ધાર્મિકે કેસરીયાં કર્યા હતાં.જો કે, આ કાર્યક્રમમાં અલ્પેશ જેને કાકા કહે છે તેવા કુમાર કાનાણીની ગેરહાજરી સૌ કોઈને ઉડીને આંખે વળગી હતી. ત્યારે આજે પોતાના સિધ્ધાંતોની વિરુદ્ધની રાજનીતિ ન કરતો હોવાનું કહીને કુમાર કાનાણીએ ભારે ઘટસ્ફોટ કર્યા હતા.

આ સમાચાર શેર કરો