VIDEO: કુબેર ભંડારી મંદિરમાં કેરીનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો
ડભોઈમાં કુબેર ભંડારી મહાદેવ મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટયા છે. મંદિરના ગર્ભ ગૃહને કેરીથી શણગારવામાં આવ્યુ
ડભોઈમાં કુબેર ભંડારી મહાદેવ મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટયા છે. મંદિરના ગર્ભ ગૃહને કેરીથી શણગારવામાં આવ્યું હતું.




