મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય બહેનોએ પરંપરાગત તલવાર રાસ સાથે આદ્યશક્તિની કરી આરાધના

સુરેન્દ્રનગરમાં પરંપરાગત ગરબાની ઝલક જોવા મળી હતી..સુરેન્દ્રનગરમાં ક્

સુરેન્દ્રનગરમાં પરંપરાગત  ગરબાની ઝલક જોવા મળી હતી..સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બહેનો તલવાર સાથે ગરબે ઘૂમી હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓ અને બાળાઓ ઉત્સાહભેર પરંપરાગત સંસ્કૃતિ જાળવી હતી.

ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસ સાથે માતાજીની કરી આરાધનાા

ક્ષત્રિય મહિલાઓ સાંસ્કૃતિક પોશાકોમાં સજ્જ થઈને આદ્યશક્તિ માં જગદંબાની આરાધના કરી હતી.  સુરેન્દ્રનગરમાં આ રાસ-ગરબાનો કાર્યક્રમ અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો.  નવરાત્રિમાં માતાજીની આરતી પછી સૌ પ્રથમ સાંસ્કૃતિક તલવાર રાસ બહેનો રમે  છે અને ત્યારબાદ માતાજીના ગરબા રમે છે.

આ સમાચાર શેર કરો