મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેટ્રોલમાં 90 પૈસાનો ધરખમ વધારો, જાણો અમદાવાદમાં કેટલી થઈ કિંમત

પેટ્રોલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાને કારણે અમદાવાદમાં ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ પડ્યો છ

તસવીર: gstv

પેટ્રોલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાને કારણે અમદાવાદમાં ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ પડ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે વધુ 90 પૈસાનો ધરખમ વધારો થતાં હવે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ ૯૮.૩૮ રૂપિયા પર પહોંચી ગયો છે. આ અચાનક આવેલા ભાવવધારાને પગલે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોના મતે વર્તમાન વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિને જોતાં આ પ્રકારનો વધારો અનિવાર્ય અને યોગ્ય હોવાનું કહ્યું તો કેટલાક લોકોએ   અસહ્ય મોંઘવારીનો નવો ડામ ગણાવીને બજેટ ખોરવાઈ રહ્યું હોવાનું કહ્યું હતું.. 

આ સમાચાર શેર કરો