VIDEO: અમરેલીના બાબરામાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી, ખેડૂતો થયા પરેશાન
સરકારી તંત્ર ભલે પેટ્રોલ ડીઝલના પુરતા જથ્થાનો વિશ્વાસ અપાવે પરંતુ અમરેલીના બાબરામાં પેટ્રોલ પંપ પર લાઈન જોવા

સરકારી તંત્ર ભલે પેટ્રોલ ડીઝલના પુરતા જથ્થાનો વિશ્વાસ અપાવે પરંતુ અમરેલીના બાબરામાં પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી હતી. ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા. વાહન ચાલકો ડીઝલ મેળવવા માટે કેરબાઓ લઈને લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા એકથી બે હજાર સુધીનું ડીઝલ આપવામાં આવે છે.




