મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વાપી GIDC માંથી 5.33 લાખના ડ્રગ્સ સાથે કર્ણાટકના યુવકની ધરપકડ

Valsad News : વલસાડ એસઓજીએ વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે એક આર

Valsad News : વલસાડ એસઓજીએ વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. એસઓજીએ બાતમીના આધારે ગુંજન હાઉસિંગમાંથી મેટાએમ્ફેટામાઇન નામના 53.37 ગ્રામ ડ્રગ્સ સાથે મૂળ કર્ણાટકના અને વાપી જીઆઇડીસીમાં રેહતા શંકર વિજય સંકેત નામના યુવકની ધરપકડ કરી હતી.એસઓજીએ વિજય પાસેથી 5 લાખ 33 હજાર 700 ની કિંમતના ડ્રગ્સ તથા કુલ રૂપિયા 34 હજાર 500ની રોકડ રકમ પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો