VIDEO: એરપોર્ટ પર જોવા મળ્યો 'Kabir Singh' ફેમ Nikita Duttaનો કૂલ અને સ્ટાઇલિશ અંદાજ
બોલિવૂડ અભિનેત્રી નિકિતા દત્તા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં જ
બોલિવૂડ અભિનેત્રી નિકિતા દત્તા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. ફેમિના મિસ ઇન્ડિયા 2012થી કારકિર્દીની શરૂઆત કરનાર નિકિતાએ 'લેકર હમ દીવાના દિલ' દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેને ખરી ઓળખ ટીવી સીરિયલ 'એક દુજે કે વાસ્તે' થી મળી હતી. એરપોર્ટ પર નિકિતાએ તેના કેઝ્યુઅલ છતાં આકર્ષક લુકથી પાપારાઝીનું ધ્યાન ખેંચ્યું હતું. નિકિતા હવે મોટા પડદે પણ સક્રિય છે.




