મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢ સિવિલમાં નશાખોર યુવક પાંચમા માળે ચઢ્યો, આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ સ્ટાફે બચાવ્યો

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નશાખોર શખ્સે સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો હતો. નશો કરેલી હાલતમાં

તસવીર: GSTV

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નશાખોર શખ્સે સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો હતો. નશો કરેલી હાલતમાં યુવાન સિવિલ હોસ્પિટલના પાંચમા માળે ચડી ગયો અને ગેલેરીમાંથી પડતું મુકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ તથા અન્ય લોકોએ નશો કરેલા યુવાનને આપઘાત કરતા બચાવ્યો હતો. આ ઘટનાથી મોડી રાત્રે હોસ્પિટલમાં દોડધામ મચી હતી. 

આ સમાચાર શેર કરો