VIDEO: 'ગેનીબેનના વિજયે ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો'
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકોટમાં જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણીના પરિણામને આવકાર્યા હતા.
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકોટમાં જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણીના પરિણામને આવકાર્યા હતા. ગેનીબેન ઠાકોરના વિજયે ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે.




