VIDEO: ઝારખંડમાં મતદાર યાદી સુધારણાની મુદત લંબાઈ: હવે ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
ઝારખંડમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અં

ઝારખંડમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા બીજી વખત લંબાવવામાં આવી છે. હવે પાત્ર નાગરિકો ૩૦ સપ્ટેમ્બર સુધી ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરવા કે સુધારા માટે અરજી કરી શકશે....અગાઉ આ સમયમર્યાદા ૧૫ સપ્ટેમ્બર સુધીની હતી. ૫ ઓગસ્ટના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અને ડુપ્લિકેટ શ્રેણી હેઠળ આશરે 43 લાખ 61 હજાર મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા ન હતા.




