મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારે વરસાદથી જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વ

તસવીર: GSTV

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે પહાડો પરથી માટી અને પથ્થરો ધસી આવતાં હાઇવે પર મોટો કાટમાળ જમા થઈ ગયો છે. આના કારણે બંને તરફથી આવતા-જતા સેંકડો વાહનો રસ્તામાં અટવાઈ પડ્યા છે. વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા કાટમાળ દૂર કરીને રસ્તો ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો