VIDEO: અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ, સંખ્યાબંધ વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ
હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે દિવસભર વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ
હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે દિવસભર વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. દિવસભર વરસાદી માહોલ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.




