VIDEO: છોટાઉદેપુર જિલ્લાના સાત શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટીસ
છોટાઉદેપુર જિલ્લાના સાત શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. બોડેલીના લવેડ ગામ
છોટાઉદેપુર જિલ્લાના સાત શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. બોડેલીના લવેડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હેતલ પટેલ 2018થી ગેરહાજર છે. જો શિક્ષકો આઠ દિવસમાં હાજર નહીં આવે તો તેઓને ફરજમાંથી મુક્ત કરાશે.




